જેમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સ્ટંટનું પ્રદર્શન કરવામાં આવે છે તેમજ વર્ષ ૨૦૨૩નો બેસ્ટ સ્ટુડન્ટનો એવોર્ડ એનાયત કરવામાં આવે છે જેમાં આ વખતે ધોરણ ૧૨ સાયન્સનો વિદ્યાર્થી મહેતા નીલ કેન્દ્ર ફર્સ્ટ આવતા આ વર્ષનો એવોર્ડ એને આપવામાં આવ્યો. શાળાના પ્રમુખશ્રી, ટ્રસ્ટીશ્રી, શાળાના આચાર્યશ્રી તેમજ શાળા પરિવાર દ્વારા નીલ મહેતાનું એવોર્ડ સાલ અને પુષ્પગુચ્છ થી સન્માનિત કરવામાં આવેલ આ જલવંત સફળતા માટે શાળા પરિવારનું સચોટ માર્ગદર્શન તેમજ વિદ્યાર્થીની સખત મહેનત તેમજ વડીલોના આશીર્વાદથી આ સફળતા પ્રાપ્ત કરેલ છે ૧૨ સાયન્સનો વિદ્યાર્થી નીલ મહેતાએ જિલ્લામાં શાળાનું ગૌરવ વધાર્યું પરંતુ શાળા પરિવાર દ્વારા નીલ મહેતાનો પાયો એટલો મજબૂત કર્યો છે કે આવનારા ચાર વર્ષ પછી નીલ મહેતા સાવરકુંડલાનું નામ રોશન કરશે. આ જલવંત સફળતા બદલ વિદ્યાર્થીના વાલી બળવંતભાઈ મહેતા શાળા પરિવારનો તેમજ આચાર્યશ્રી ટ્રસ્ટીશ્રી અને પ્રમુખશ્રીનો ખરા દિલથી આભાર માને છે
સાવરકુંડલામાં આવેલ એમ. એલ. શેઠ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ દ્વારા દર વર્ષે આઠમના દિવસે વાર્ષિક ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે છે

Recent Comments