આ પ્રસંગે સાવરકુંડલા ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ પણ ઉપસ્થિત રહી ગ્રામજનોની ખુશીમાં સહભાગી થયા. વડતાલ સ્વામિનારાયણ મંદિરના પૂ.આચાર્ય શ્રી લાલજી મહારાજના હસ્તે સાવરકુંડલા તાલુકાના ઘનશ્યામનગર ગામના પ્રવેશદ્વારનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ શુભ અવસરે સાવરકુંડલા ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ ઉપસ્થિત રહી ગ્રામજનોની ખુશીમાં સહભાગી થયા. આ પ્રવેશદ્વારના દાતા શ્રી તુલસીભાઈ ખોડાભાઈ સુહાગિયા સહિત સમગ્ર પરિવારને અભિનંદન પણ પાઠવ્યા. આ અવસરે ભાજપ અગ્રણી શ્રી અરવિંદભાઈ માંગુકિયા, સાવરકુંડલા યાર્ડના ડિરેક્ટર શ્રી ઘનશ્યામભાઈ કસવાલા પણ ઉપસ્થિત રહ્યા હતા.
સાવરકુંડલા તાલુકાના ઘનશ્યામનગર ગામના પ્રવેશદ્વારનું લોકાર્પણ વડતાલ સ્વામિનારાયણ મંદિરના પૂ.આચાર્ય શ્રી લાલજી મહારાજના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું



















Recent Comments