આર.ટી.ઓ. કચેરી દ્વારા મહુવા તાલુકા ખાતે વાહન ફિટનેશ કેમ્પનું આયોજન
ભાવનગર આર.ટી.ઓ. દ્વારા વાહનોનાં ફિટનેસ માટે મહુવા તાલુકા મથકે કેમ્પનું આયોજન કરેલ છે. જેમાં મોટરિંગ પબ્લિકની સરળતા હેતુ વાહનોનાં ફિટનેસ માટે હનુમંત હોસ્પિટલ સામે, BAPS સ્વામિનારાયણ મંદિરની પાસે, નેશનલ હાઈવે, મહુવા ખાતે તા.૧૬-૦૯-૨૦૨૩ નાં રોજ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે તેમ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી, ભાવનગરની યાદીમાં જણાવેલ છે.
Recent Comments