fbpx
અમરેલી

અમરેલી લોકસભાની જીલ્લા પંચાયત, તમામ તાલુકા પંચાયતો અનેનગરપાલીકાઓમા કેસરીયો છવાયો અમરેલી લોકસભાની ૧૪ તાલુકા પંચાયત અને છ નગરપાલીકામા ભાજપના પ્રતિનિધિઓની નિયુકતી થઈ – – સાસદ શ્રી નારણભાઈ કાછડીયા

સાસદશ્રીએ નવનિયુકત તમામ પ્રમુખો, ઉપપ્રમુખ, કારોબારી સમિતિના ચેરમેનો, શાસકપક્ષના નેતા અને દડકશ્રીઓને આત્મીય શુભકામનાઓ પાઠવી

૧૪–અમરેલી લોકસભાના ઈતિહાસમા લાબા સમય બાદ જીલ્લા પંચાયતથી લઈ તાલુકા પચાયત અને નગરપાલીકાઓમા એકા સાથે ભાજપના પ્રતિનિધીઓનુ શાસન આવતા સમગ્ર લોકસભામા કેસરીયો લહેરાયો છે. ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ સાહેબ, મુખ્યમત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ, સગઠન મહામત્રી શ્રી રત્નાકરજી, કેન્દ્રીય મત્રી શ્રી પરશોતમભાઈ રૂપાલા સાહેબ, સહકાર શિરોમણી અને ઈફકોના ચેરમેન શ્રી દિલીપભાઈ સવાણીજી અને સાસદ શ્રી નારણભાઈ કાછડીયાના માગદશન તેમજ અમરેલી જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી રાજેશભાઈ કાબરીયા અને ભાવનગર જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી આર.સી.મકવાણાના નેતત્વમા નાયબ મુખ્ય દડક શ્રી કૌશિકભાઈ વેકરીયા અને ધારાસભ્યાં શ્રી મહેશભાઈ કસવાલા, શ્રી હિરાભાઈ સોલંકી, શ્રી જે.વી.કાકડીયા, શ્રી જનકભાઈ તળાવીયા અને શ્રી શિવાભાઈ ગોહિલના સહયોગથી ભારતીય જનતા પાટીને આ ઐતિહાસીક સફળતા પ્રાપ્ત થઈ છે.

તાજેતરમા સ્થાનીક સ્વરાજયમા પ્રમુખ, ઉપપ્રમુખોની પ્રથમ ટમ પૂર્ણ થતા આગામી અદ્ય વર્ષ માટે નવા પ્રતિનિધી મડળની ચટણીઓ યોજાયલ હતી. જેમા અમરેલી લોકસભામા સમાવિષ્ટ અમરેલી જીલ્લાની ૧૧ તાલુકા પચાયતો, ભાવનગર જીલ્લાની ૩ તાલુકા પચાયતો મળી કુલ ૧૪ તાલુકા પંચાયતો તેમજ અમરેલી જીલ્લાની ૦૬ નગરપાલીકાઓમા ભાજપ તરફી મતદાન થતા લોકસભાના ઇતિહાસમા લાબા સમય બાદ તમામ પ્રતિનિધિત્વ ભાજપના ફાળે ગયેલ છે. ત્યારે આ તકે સાસદશ્રીએ જણાવેલ હતુ કે, ગત અઢી વર્ષમા લીલીયા અને ગારીયાધાર તાલુકા પંચાયતમા કોંગ્રેસનું શાસન હતુ. જેને આજે ભાજપ કોંગ્રેસ પાસેથી છીનવી અમરેલી લોકસભામા ભગવો લહેરાવેલ છે અને સમગ્ર અમરેલી લોકસભામા શાસન કોગ્રેસ મુકત થયેલ છે અને કોંગ્રેસના સુપડા સાફ થયેલ છે,

આ તકે સાસદ શ્રી નારણભાઈ કાછડીયાએ અમરેલી જીલ્લા પંચાયત તથા ધારી, બગસરા, ખાભા, અમરેલી, કુકાવાવ, લાઠી, બાબરા, સાવરકુંડલા, લીલીયા, રાજુલા, જાફરાબાદ, મહુવા, ગારીયાધાર અને જેસર તાલુકા પંચાયત તેમજ અમરેલી, બાબરા, દામનગર, સાવરકુંડલા અને બગસરા નગરપાલીકાના નવનિયકત તમામ પ્રમુખો, ઉપપ્રમુખો, કારોબારી ચેરમેનો, શાસકપક્ષના નેતાઓ અને દડકશ્રીઓને આત્મીય શુભકામનાઓ પાઠવેલ છે તથા આ ચુંટણી પ્રક્રિયામા માર્ગદર્શન અને સહકાર બદલ સમગ્ર ઉચ્ચ નેતૃત્વનો આભાર વ્યકત કરેલ છે.

Follow Me:

Related Posts