શિહોરના સણોસરા આંગણવાડી કેન્દ્રમાં અન્નપ્રાશનની ઉજવણી કરવામાં આવી જે અંતર્ગત આંગણવાડી ખાતે માતા પિતા બન્નેને બોલાવી આંગણવાડી કેન્દ્ર મારફત આપવામાં આવતા બાલશક્તિના પેકેટમાંથી રાબ બનાવી બાળકને અન્નપ્રાશન કરાવવા આવ્યુ
આ ઉપરાંત બાળકને રોજ કેટલુ જમાડવું અને બાલશક્તિમાંથી ૧૩ પ્રકારના સુષ્મપોષકતત્વનું મહત્વ સમજાવી બાલશક્તિના પેકેટનુ વિતરણ કરવામાં આવ્યું હતું.
Recent Comments