ફરી એકવાર વીજ શોકના કારણે એક કિશોરે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. પોરબંદર મૂળ માધવપુર ગામે વીજ શોક લાગતા એક કિશોરનું મોત થયુ છે. ત્યારે કિશોરનું મોત થવા પાછળ પીજીવીસીએલની બેદરકારી હોવાનો આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે. પોરબંદરના માધવપુર ગામમાં ઁય્ફઝ્રન્ની ૧૧ દ્ભફ લાઇન જમીન સુધી લટકી રહી હતી. જેને અડ્યા બાદ ઓક ૧૫ વર્ષના કિશોરનું મોત થયુ છે. કિશોર રમતા રમતા વીજ લાઇન સુધી પહોંચી ગયો હતો અને તેને અડી જતા વીજ કરંટ લાગતા બાળકનું મોત થયુ હતુ. ત્યારે ગ્રામજનોએ ઁય્ફઝ્રન્ની ઘોર બેદરકારીના કારણે બાળકનું મોત થયુ હોવાનો આક્ષેપ કર્યો છે. ૧૫ વર્ષીય પંકજ ભરડા નામના કિશોરના મોતથી પરિવારજનોએ ન્યાયની માગ કરી છે.
વીજ શોક લાગતા ૧૫ વર્ષના કિશોરનું મોત થયુંઁય્ફઝ્રન્ની બેદરકારીના કારણે મોત થયાનો ગ્રામજનોનો આક્ષેપ

Recent Comments