શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી વી.ડી.ઘેલાણી મહિલા આર્ટ્સ કોલેજમાં પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે “સ્વચ્છતા એ જ સેવા” કાર્યક્રમ તારીખ ૩/૧૦/૨૩ ના રોજ એન.એસ.એસ વિભાગ અને સમગ્ર કોલેજ પરિવાર દ્વારા શ્રમદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં ક્લાસરૂમ,પ્રાર્થના ખંડ,કોલેજનું પટાંગણ વગેરેની સફાઈ કરી મેદાનને પ્લાસ્ટિક મુક્ત કર્યું જેમાં કાર્યકારી આચાર્ય શ્રી ચાવડા સાહેબ અને સમગ્ર સ્ટાફે ખૂબ મહેનત કરેલ હતી પ્રો.ઓ.ડો હરિતા જોશી અને ડો.કે.પી વાળાએ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરેલ હતું આ શ્રમદાન શિબિરની સફળતા માટે આચાર્યશ્રીએ સહયોગ આપી શુભેચ્છા પાઠવેલ છે.
સાવરકુંડલા શહેરમાં નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી વી.ડી. ઘેલાણી મહિલા આર્ટ્સ કોલેજમાં “સ્વચ્છતા એ જ સેવા” અંતર્ગત કાર્યક્રમો યોજાયાં……

Recent Comments