વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે ઉત્તરાખંડના પિથૌરાગઢ પહોંચ્યા હતા. અહીં તેમણે પાર્વતી કુંડમાં પ્રાર્થના કરી હતી. આ દરમિયાન પીએમ મોદી પણ ડમરૂ વગાડતા જાેવા મળ્યા હતા. પીએમ મોદી ગુંજી ગામ જશે. તેઓ આર્મી, ૈં્મ્ઁ અને મ્ઇર્ંની સાથે સાથે સ્થાનિક લોકો સાથે પણ વાતચીત કરી. પીએમ મોદી ગુરુવારે સવારે પિથૌરાગઢના જાેલિંગકોંગ પહોંચ્યા હતા. અહીં તેમણે આદિ-કૈલાસની પૂજા પણ કરી હતી. આ દરમિયાન પીએમ મોદી સાથે ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામી પણ હાજર હતા.
ઉત્તરાખંડના પિથૌરાગઢ પહોંચ્યા વડાપ્રધાન મોદી, પાર્વતી કુંડમાં કરી પૂજા

Recent Comments