દામનગર ના ઠાંસા રોડ મફત પ્લોટ ખાતે અને હાલ પાલિતાણામાં રહી આરોપી મજુરી કામ કરતો હતોઆર કે પડાયા ની પાલીતાણા પોલીસે કરી ધડપકડ લાઠી પોલીસ માં નોંધાયેલ ફરિયાદ માં લગ્નના ઇરાદે કિશોરને ભગાડી ગયો હતો અમરેલી જિલ્લામાંથી ૧૪ વર્ષની કિશોરીને લગ્નના ઇરાદે ભગાડી જઇ પાલિતાણાં રહેતા શખ્સને પોલીસે બાતમીના આધારે ઝડપી પાડી તેને અમરેલી પોલીસને હવાલે કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની વિગત એવી છે કે, રમેશ કેશવભાઇ પડાયા (રહે.દામનગર) નામનો ૪૮ વર્ષનો શખ્સ છ દિવસ પહેલા લગ્નના ઇરાદે ૧૪ વર્ષની કિશોરીને ભગાડી ફરાર થઇ જતાં લાઠી પોલીસ સ્ટેશનમાં આ બનાવ અંગે ગુનો દાખલ થયો હતો અને અમરેલી પોલીસ આરોપીને શોધતી હતી. દરમિયાનમાં પાલિતાણા પી આઇ પી.બી.જાદવને બાતમી મળી હતી કે, આરોપી સગીર કિશોરી સાથે પાલિતાણામાં રહે છે એટલે પોલીસે બાતમીના આધારે રેડ પાડી આરોપી જ્યાં રહેતો હતો ત્યાંથી ધડપકડ



















Recent Comments