fbpx
અમરેલી

આંગણવાડી ના ભૂલકા ઓને ટ્રેડિશનલ ડ્રેસ માં નવરાત્રી પર્વ ઉજવ્યું

દામનગર શહેર માં આંગણવાડી કેન્દ્ર ૯૯ અને ૧૦૦ ના વર્કર અને હેલ્પર બહેનો દ્વારા શક્તિ પર્વ નવરાત્રી ની ઉજવણી કરાય નાના ભૂલકા ઓને ટ્રેડિશનલ ડ્રેસ ની વેશભૂષા થી તૈયાર કરી દામનગર પુરબીયા શેરી ગરબી મંડળ ખાતે માતાજી ના દર્શન કરાવ્યા હતા દામનાગર આંગણવાડી દ્વારા નાના બાળકો ને ગરબા નું કોડ ૯૯  અને ૧૦૦ દ્વારા આયોજન કરેલ આંગણવાડી વર્કર વંદનાબેન સોલંકી હેલ્પર બહેનો સહિત નાના બાળકો ના વાલી ઓએ હાજરી આપી નાના બાળકો ને નવરાત્રી પર્વ માં ટ્રેડિશનલ ડ્રેસ પહેરાવી રાસોત્સવ સાથે રમૂજ પ્રસરાવી હતી 

Follow Me:

Related Posts