fbpx
અમરેલી

સાવરકુંડલા નગરપાલિકા દ્વારા હાથસણી રોડ પર આવેલા વોર્ડ નંબર પાંચમાં નવા પેવીંગ બ્લોક રોડ બનાવવા માટેનું ખાતમુહૂર્ત કરવામા આવ્યું. 

ગતરોજ સાવરકુંડલા શહેરમાં હાથસણી રોડ વોર્ડ પાંચના નવા  પેવિગ બ્લોક રોડ બનાવવા માટેનું ખાતમુહૂર્ત કરવામાં આવેલ. અમરેલી જિલ્લા સાંસદ શ્રી નારાયણભાઈ કાછડીયા તથા લીલીયા સાવરકુંડલાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાળા તથા શહેર પ્રમુખ શ્રી પ્રવીણભાઈ સાવજ તથા મહામંત્રી રાજુભાઈ નાગ્રેચા તથા વિજયસિંહ વાઘેલા, મયુરભાઇ રબારી પ્રમુખ જિલ્લા ભાજપ માલધારી સમાજ . અજયભાઈ ખુમાણ દંડક નગરપાલિકા સાવરકુંડલા કરશનભાઈ આલ નગરપાલિકા સદસ્ય પતિ.કેશવ બગડા સદસ્ય સાવરકુંડલા નગરપાલિકા તેમજ ભાજપ સંગઠન ટીમ તથા નગરપાલિકા નવનિયુક્ત પ્રમુખશ્રી મેહુલભાઈ ત્રિવેદી તથા ઉપપ્રમુખ શ્રી પ્રતિકભાઇ નાકરાણી તથા ચેરમેન શ્રી. અશોકભાઈ ચૌહાણ .ચંપુભાઈ ધાધલ સાવરકુંડલા શહેર ભાજપ મંત્રી પ્રવિણભાઇ કોટીલા, ગૌતમ સાવજ,  યજ્ઞેશ મીડિયા સેલ તથા ચીફ ઓફિસર સાહેબ શ્રી તથા આસોપાલવ સોસાયટીનાં રહીશો ઉપસ્થિત રહ્યા હતા

Follow Me:

Related Posts