આમ તો દરેક જ્ઞાતિ સમાજના લોકો પોતાના કૂળદેવીનું પૂજન અર્ચન હોમ હવન ખૂબ જ વિધિવિધાન પ્રમાણે કરતાં જોવા મળે છે. આજરોજ વિજયાદશમી પર્વ પર સમગ્ર પાંધી પરિવારના કૂળદેવીનું અમરેલી જિલ્લાના સોનારિયા મુકામે હોમ હવન ખૂબ જ ઉત્સાહપૂર્ણ માહોલમાં સંપૂર્ણ આસ્થાભેર અને ભક્તિભાવથી માતાજીનું પૂજન અર્ચન કરવામાં આવેલ. આ સંદર્ભે ઠેર ઠેરથી પાંધી પરિવારના લોકો અહીં આજે શ્રધ્ધા પૂર્વક માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવતાં જોવા મળેલ.
પ્રસ્તુત તસવીરમાં હોમ હવનનું બીડું હોમીને માતાજીની આરાધના શ્રધ્ધા અને ભાવથી આરતી કરતાં જોવા મળ્યા હતા.


















Recent Comments