સાવરકુંડલાના દલિત સમાજ દ્વારા જૂના માંજરીયાની ઘટના અંગે ડેપ્યુટી કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું.
બગસરા તાલુકાના જૂના માંજરીયા ગામે પ્રાથમિક શિક્ષકે કરેલી આત્મહત્યાના દોષિતોને કડક સજા આપવા માટે સાવરકુંડલા દલિત સમાજ દ્વારા મામલતદાર કચેરીએ ડેપ્યુટી કલેકટરને આવેદનપત્ર આપી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો કે આ શિક્ષકને મરી જવા માટે મજબૂર કરનાર તમામ લોકોની ધરપકડ કરી અમને કડક સજા થાય તે માટે સાવરકુંડલાના દલિત સમાજે પોતાનો રોષ અને પોતાની લાગણી વ્યક્ત કરી હતી.
Recent Comments