અમદાવાદ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી સાહેબ દ્વારા આયોજિત સ્વચ્છતા મિશન અભિયાન અંતર્ગત આજ રોજ સરખેજ વોર્ડમા સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવ્યું જેમાં ભારતી આશ્રમ સરખેજના મહંત મહામંડલેશ્વર શ્રી ઋષિ ભારતી બાપુ ડેપ્યુટી કમિશનર શ્રીમેરજા સાહેબ,સરખેજ વોર્ડના પદાધીકારશ્રીઓ તેમજ શિવદળના યુવાનોએ સાફ-સફાઈ કરી સ્વચ્છતા મિશન અભિયાનને વેગવંતુ બનાવ્યું હતું.
ભારતી આશ્રમ સરખેજ વરિષ્ઠ સંતો દ્વારા સ્વચ્છતા અભિયાન મુહિમ

Recent Comments