કાપરડી ગામે શ્રી મેલડી માતાજી મંદિર સાનિધ્યમાં શ્રીમદ્ દેવી ભાગવત કથા
કાપરડી ગામે શ્રી મેલડી માતાજી મંદિર સાનિધ્યમાં શ્રીમદ્ દેવી ભાગવત કથા શ્રી વિશ્વાનંદ માતાજીના વ્યાસાસને આયોજન જાળિયા મંગળવાર તા.૭-૧૧-૨૦૨૩ કાપરડી ગામે શ્રી મેલડી માતાજી મંદિર સાનિધ્યમાં શ્રીમદ્ દેવી ભાગવત કથાનું આયોજન થયું છે.શ્રી શિવકુંજ આશ્રમ જાળિયાના શ્રી વિશ્વાનંદ માતાજીના વ્યાસાસને બુધવાર તા.૧૫થી ગુરુવાર તા.૨૩ દરમિયાન શ્રીમદ્ દેવી ભાગવત કથા લાભ મળનાર છે.શ્રી દુદાઆપાના મેલડી માતાજીના સાનિધ્યમાં આ સપ્તાહ આયોજનમાં કાપરડી ગામ સમસ્ત જોડાયેલ છે.
Recent Comments