ભાવનગર

ભાવનગર તાલુકાના થોરડી, સોડવદરા, આલા પર ગામોમાં બસસ્ટેન્ડ અને ગ્રામ પંચાયતની સફાઈ કરાઇ

સ્વચ્છતાહિસેવાઅભિયાનઅંતર્ગતઆજરોજભાવનગરતાલુકાનાથોરડી,સોડવદરા,આલાપરગામોમાંબસસ્ટેન્ડઅનેગ્રામપચાયતનીપાસેસાફસફાઈકરવામાંઆવીહતી. 

સ્વચ્છભારતમિશનહેઠળદેશઅનેશહેરનેસ્વચ્છબનાવવાનાસંકલ્પનાપ્રયાસરૂપેવડાપ્રધાનશ્રીનરેન્દ્રભાઈમોદીનામાર્ગદર્શનહેઠળશરૂથયેલ“સ્વચ્છતાહીસેવા“અભિયાનમાંરાજ્યનાનાગરિકોહર્ષભેરજોડાઇરહ્યાંછેઆગામીવધુબેમહિનાસુધીએટલેકેતા.૧૫ઓક્ટોબરથી૧૬ડિસેમ્બર-૨૦૨૩સુધી“સ્વચ્છતાહીસેવા“અંતર્ગતવિવિધસ્થળોનીસફાઇકરવામાંઆવશે.

Related Posts