fbpx
અમરેલી

સ્વ. અરજણદાદા નારોલા પરિવાર આયોજિત શ્રીમદ્ર ભાગવત કથા ની ભવ્ય પોથીયાત્રા સાથે ભાગવતાચાર્ય ચંદ્રગોવિદદાસ ના વ્યાસાસને પ્રારંભ

.દામનગર સ્વ અરજણદાદા નારોલા સમસ્ત પરિવાર દ્વારા આયોજિત પિતૃમોક્ષાર્થે યોજાયેલ શ્રીમદ્ર ભાગવત કથા ની ભવ્ય પોથીયાત્રા સાથે ભાગવતાચાર્ય ચંદ્રગોવિદદાસ ના વ્યાસાસને કથા પ્રારંભ વિક્રમ સંવત ૨૦૮૦ ના નૂતનવર્ષ ના પ્રારંભે શ્રી સત્ય નારાયણ આશ્રમ ખાતે થી બપોર ના ૩-૩૦ કલાકે ભવ્ય પોથી યાત્રા પ્રસ્થાન થઈ શહેર ના સરદાર ચોક મુખ્ય રાજમાર્ગો ઉપર ધ્યાનાકર્ષક રીતે દર્શનીય નજરા સાથે ભવ્ય પોથીયાત્રા પસાર થઈ પટેલવાડી કથા પરિસર સ્થળે પહોંચી હતી ઘેઘુર વિશાળ વડલા જેવા સ્વ અરજણદાદા નારોલા પરિવાર જનો એવમ સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓના અગ્રણી ઓ શ્રધ્ધાળુ ભાવિકો ની વિશાળ ઉપસ્થિતિ માં શ્રીમદ્ર ભાગવત કથા ની પોથીયાત્રા પટેલ વાડી ખાતે પહોંચી હતી 

Follow Me:

Related Posts