fbpx
બોલિવૂડ

મૌની રોયનો હાઈ સ્લિટ શિમરી ગાઉન લુક વાયુવેગે વાઈરલ

એક્ટ્રેસ મૌની રોય સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે અવારનવાર તેના સોશિયલ મીડિયા પર તેના લેટેસ્ટ ફોટો શેર કરતી રહે છે. હાલમાં એક્ટ્રેસે તેના કેટલાક ફોટા શેર કર્યા છે જેમાં તે શિમરી ડ્રેસ પહેરેલી જાેવા મળી રહી છે.. હાલમાં એક્ટ્રેસે તેના કેટલાક ફોટા શેર કર્યા છે જેમાં તે શિમરી ડ્રેસ પહેરેલી જાેવા મળી રહી છે. ગોલ્ડન કલરના હાઈ સ્લિટ ગાઉનમાં એક્ટ્રેસ ખૂબ જ હોટ લાગી રહી છે.

એક્ટ્રેસે ડ્રેસ સાથે ગોલ્ડન હાઈ હીલ્સની પેયર કરી છે.. આ ગાઉનમાં તેણે માથા પર સ્કાર્ફ કૈરી કર્યો છે, જેમાં તેનો લુક ખૂબ જ સુંદર લાગી રહ્યો છે. મૌનીએ આ લુકને સટલ બેસ, ન્યૂડ લિપ્સ્ટીક અને સ્મોકી આઈ મેકઅપ સાથે તેનો લુક કમ્પલીટ કર્યો છે. મૌની ‘ટેમ્પટેશન આઈલેન્ડ ઈન્ડિયા’માં આ આઉટફિટમાં જાેવા મળી હતી. એક્ટ્રેસ જિયો સિનેમા પર આ શો સ્ટ્રીમિંગ હોસ્ટ કરી રહી છે.

Follow Me:

Related Posts