અમરેલી શહેરમાં જેશીંગપરા વિસ્તારમાં શિવાજીચોક પાસે નવું આધુનિક પોલીસ સ્ટેશન બનાવવાની માંગ : પૂર્વ વિપક્ષી નેતા પરેશભાઈ ધાનાણી
ઉપરોકત વિષય અનુસંધાને આપશ્રીને જણાવવાનું કે, અમરેલી શહેરમાં નદીના સામે કાંઠે વિસ્તાર વધતો જતો હોય તો વસ્તીના ધોરણે કાઈમને કંટ્રોલ કરવા માટે અમરેલી શહેરના એન્ટરસમા વિસ્તાર જેશીગપરા શિવાજીચોક પાસે નવું આધુનિક પોલીસ સ્ટેશન બનાવવા આપશ્રીને વિનંતી સહ ભલામણ કરૂ છું.
Recent Comments