રાષ્ટ્રીય

PMમોદી અને પીએમ જ્યોર્જિયા મેલોની સેલ્ફી સો.મીડિયામાં વાયુવેગે વાઈરલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુબઈમાં ર્ઝ્રંઁ૨૮ સમિટ દરમિયાન ઈટાલીના ઁસ્ જ્યોર્જિયા મેલોની સાથે મુલાકાત કરીઈટાલીના ઁસ્ એ સેલ્ફી સોશિયલ મીડિયા પર શેર કરી, ઈટાલીના ઁસ્એ લખેલું હેશટેગ અને કેપ્શન વાયરલવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુબઈમાં ર્ઝ્રંઁ૨૮ સમિટ દરમિયાન ઈટાલીના ઁસ્ જ્યોર્જિયા મેલોની સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન બંને નેતાઓએ સેલ્ફી પણ લીધી હતી. ઈટાલીના ઁસ્ એ સેલ્ફી સોશિયલ મીડિયા પર શેર કરી છે.

આ સેલ્ફી શેર કરતી વખતે ઈટાલીના નેતાએ લખેલું હેશટેગ અને કેપ્શન વાયરલ થઈ રહ્યું છે. મેલોનીએ લખ્યું, ‘ર્ઝ્રંઁ૨૮ પર સારા મિત્રો’ ઈંસ્ીર્ઙ્મઙ્ઘઅ. ઈટાલીના પીએમએ મોદી અને મેલોનીને જાેડીને હેશટેગ મેલોડી બનાવી છે. જેને સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે.


લોકો આ અંગે સતત કોમેન્ટ કરી રહ્યા છે.. આ સેલ્ફી ઈટાલીના પીએમ જ્યોર્જિયા મેલોનીએ પીએમ મોદી સાથે શેર કરી છે. જેમાં વડાપ્રધાન મોદી અને તેઓ બંને હસતા જાેવા મળે છે. બંને બેઠકો વચ્ચે હળવાશની પળો માણી રહ્યા છે. જ્યારથી મેલોનીએ આ તસવીર શેર કરી છે ત્યારથી લોકો તેના પર સતત કોમેન્ટ કરી રહ્યા છે. બંને નેતાઓના આ ફોટા પર હજારો લોકો કોમેન્ટ કરી રહ્યા છે. આના પર ઘણા લોકોએ ફની કમેન્ટ્‌સ પણ કરી છે.


ટિ્‌વટર પર આ તસવીર શેર થયા બાદ ‘મેલોડી’ એક ટ્રેન્ડ બની ગઈ છે.. થોડા મહિનામાં ઈટાલીના પીએમ જ્યોર્જિયા મેલોની અને પીએમ નરેન્દ્ર મોદી વચ્ચે આ ત્રીજી મુલાકાત છે.જ્યોર્જિયા આ વર્ષે સપ્ટેમ્બરમાં ય્૨૦ સમિટ માટે ભારત આવ્યું હતું. આ દરમિયાન તેઓ જી-૨૦ સમિટ દરમિયાન પીએમ મોદીને પણ મળ્યા હતા. અગાઉ માર્ચમાં, મેલોની ૮મી રાયસીના ડાયલોગ ૨૦૨૩માં મુખ્ય અતિથિ તરીકે ભાગ લેવા ભારત આવી હતી. આ દરમિયાન પણ તેમનું પીએમ મોદી સાથે ખૂબ જ સારું બોન્ડિંગ હતું.

Related Posts