fbpx
ભાવનગર

ભાવનગર જિલ્લાના નાગરિકો ક્યુઆરકોડસ્કેન કરી રજીસ્ટ્રેશન કરાવી વિકસિત ભારત એમ્બેસેડર બની શકે છે

વિકસિતભારતસંકલ્પયાત્રાસમગ્રદેશસહિતગુજરાતઅનેભાવનગરજિલ્લામાંહાલમાંભ્રમણકરીરહીછે.આયાત્રાથકીસરકારશ્રીનીયોજનાઓનીનાગરિકોનેજાણકારીલઈનેગામેગામફરીરહીછે.ત્યારેપ્રધાનમંત્રીશ્રીનરેન્દ્રભાઈમોદીએનાગરિકોનેવિકસિતભારતનાએમ્બેસેડરબનવાઅનેવિકાસનાસંદેશનેવિસ્તૃતકરવાનાગરિકોનેઆહવાનકર્યુંછે.

ભાવનગરજિલ્લાનાગામેગામવિકસિતભારતસંકલ્પયાત્રાનુંઆગમનથઈરહ્યુંછેત્યારેનાગરિકોમાંઅનેરોઉત્સાહજોવામળીરહ્યોછે. આવાસમયેવિકસિતભારતએમ્બેસેડરબનીપ્રધાનમંત્રીશ્રીનરેન્દ્રભાઈમોદીનેમળવાનીતકજિલ્લાનાનાગરિકોપણલઈશકેછે. જેમાં૧૦૦દિવસનીચેલેન્જસ્વીકારીનાગરિકોસહભાગીબનીરહ્યાછે. જેમાંસપ્તાહઅથવામહિનાનાટોપ-૫એમ્બેસેડરનીગણતરીમાંસામેલથવાનીતકમળીશકેછે. સમગ્રભારતમાંલોકોવિકસિતભારતએમ્બેસેડરબનીરહ્યાછે.જેથીરાષ્ટ્રનીશાનવધારવામાંપોતાનીભૂમિકાઅદાકરીદરેકવિકાસનીકહાનીસંભળાવવામાંભાગીદારીનોંધાવવાસૌનેવડાપ્રધાનશ્રીએઅપીલપણકરીછે.અહીંઆપેલાક્યુઆરકોડનેસ્કેનકરીરજીસ્ટ્રેશનકરાવીજિલ્લાનાનાગરિકોવિકસિતભારતએમ્બેસેડરબનીપોતાનીકહાનીસંભળાવીશકેછે.

Follow Me:

Related Posts