દામનગર ના આંસોદર પ્રાથમિક શાળામાં તા.૧૧/૧૨/૨૩ ના રોજ મહાકવિ સુબ્રમણ્યમ ભારતીના જન્મ જયંતિ નિમિત્તે ભારતીય ભાષા ઉત્સવ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવેલ.જેમાં આયોજન મુજબ સ્થાનિક કલાકારો બોલાવી પ્રાચીન ભજનો સંભળાવેલ.લોકગીતો,લોકમુખે રહેલ કાવ્યો,જોડકણા, લોકવાર્તા,કહેવત,રૂઢી પ્રયોગો, અલગ અલગ રાજ્યોના વિવિધ ગીતો,વેશભૂષા,ભાષા કોર્નર,અભિનય ગીતો,બાલગીતો,બાલવાર્તા,કવિ લેખક ચિત્રો,પરીચય તળપદા વિસરાતા શબ્દો વિગેરે રજૂ કરેલ જે ભાષા ઉત્સવ અંતર્ગત સાર્થક બની રહ્યું
મહાકવિ સુબ્રમણ્યમ ભારતીના જન્મ જયંતિ નિમિત્તે ભારતીય ભાષા ઉત્સવ કાર્યક્રમની ઉજવણી



















Recent Comments