સાવરકુંડલામાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અયોધ્યાથી અક્ષત કળશનું આગમન
સાવરકુંડલાના શ્રી રિદ્ધિ સિદ્ધિ મહાદેવ મંદિરે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શહેરના દરેક વિસ્તાર તથા ઘર ઘર સુધી અક્ષત ચોખા પ્રસાદ સ્વરૂપે પહોંચે તે માટે વિશ્વનું પરિષદ દ્વારા આ અભિયાનનો આરંભ થયેલ
Recent Comments