ભાવનગર

‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’વિકસિત ભારતના સંકલ્પ સાથે સ્વચ્છતાનો અમૂલ્ય સંદેશ

આજરોજ ભાવનગરના ઘોઘા તાલુકાના નેસવડ ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવ્યો હતો ત્યારે કાર્યક્રમ અંતર્ગત નેસવડ પ્રાથમિક શાળાના બાળકો દ્વારા એક સુંદર નાટક રજુ કરવામાં આવ્યું હતું. આ નાટકમાકચરો અને ગંદકીનું સામ્રાજ્ય દેશમા ફેલાઈ ગયું હતું અને રોગચાળાનો ફેલાવો હતો. પરંતુ હમ હોંગે કામિયાબના સંગીત દ્વારા સ્વચ્છતાનો સંદેશ નાના બાળકો દ્વારા આપવામાં આવ્યો હતો. સ્વચ્છતા ત્યાં પ્રભુતા અને ગંદુ ગામ રોગનું ધામના સંદેશ દ્વારા ગ્રામજનોને સ્વચ્છતા નું આહ્વાન આપવામાં આવ્યું હતું.

Related Posts