સમાજ મોભી સ્વ.દ્રારકાદાસભાઈ પટેલના પુત્ર મુંબઈ સ્થિત બિઝસમેન સ્વ.હેમતભાઈ પટેલના આકસ્મિક નિધન અતર્ગત અમરેલી ખાતે શોકસભાનુ આયોજન
તા.૨૪/૧૨/૨૦૨૩-શનિવાર, સવારના ૧૦-૦૦ કલાકે, પટેલ કન્યા છાત્રાલય, કેરીયા રોડ, અમરેલીસમાજ મોભી, સહકારી આગેવાન, કન્યા કેળવણીના હિમાયતી સ્વ.દ્વારકાદાસભાઈ પટેલના પુત્ર અને મુબઈ સ્થિત વ્યવસાયીક અગ્રણી સ્વ.હેમતભાઈ દ્રારકાદાસભાઈ પટેલનુ આકસ્મિક અવસાન થતા સદ્ગત આત્માને શ્રધ્ધાજલી પાઠવવા પટેલ પરીવાર-અમરેલી દ્રારા તા.૨૪/૧૨/૨૦૨૩, શનિવારના રોજ સવારના ૧૦-૦૦ કલાકે, પટેલ કન્યા છાત્રાલય, કેરીયા રોડ, અમરેલી ખાતે શોકસભાનુ આયોજન કરવામા આવેલ છે.
શોકસભામા ઈફકોના ચેરમેન દિલીપ સઘાણી સહિત સમાજ આગેવાનો ઉપસ્થિત રહી શ્રધ્ધાજલી પાઠવશે તેમ સસ્થા મત્રી મેહુલભાઈ ધોરાજીયા, રાજેશભાઈ માગરોળીયાની સયુકત અખબારી યાદીમા જણાવાયેલ છે.
Recent Comments