ED એ PFI સાથે સંકળાયેલા અને ડોનેશનના નામે ફંડ એકઠું કરતા પાંચ લોકોની ધરપકડ કરી
કેન્દ્રીય તપાસ એજન્સી ઈડ્ઢએ ઁહ્લૈં સાથે સંકળાયેલા અને ડોનેશનના નામે ફંડ એકઠું કરતા પાંચ લોકોની ધરપકડ કરી છે. આ તમામ આરોપીઓ પ્રતિબંધિત સંગઠન પીએફઆઈમાં અલગ-અલગ હોદ્દા પર હતા, જેઓ વિદેશી હવાલા દ્વારા મળેલા કરોડો રૂપિયાનો દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં ઉપયોગ કરતા હતા. આ તમામની ઓળખ ઈએમ અબ્દુલ રહેમાન, અનીસ અહેમદ, અફસર પાશા, એએસ ઈસ્માઈલ અને મોહમ્મદ શકીફ તરીકે થઈ છે. ૨ મે, ૨૦૧૮ ના રોજ નોંધાયેલ ઈઝ્રૈંઇ માં, તમામ પાંચ આરોપીઓની ઈડ્ઢ દ્વારા તાજેતરમાં ૧૯ ડિસેમ્બરે દિલ્હીની તિહાર જેલમાં પૂછપરછ કરવામાં આવી હતી. ૩ ડિસેમ્બર ૨૦૨૦ ના રોજ ઁહ્લૈં અનેક સ્થાળો પર દરોડા દરમિયાન રિકવર કરાયેલ સંસ્થાના વિવિધ બેંક ખાતાની વિગતોના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. તમામ આરોપીઓ અલગ-અલગ શહેરોમાં સ્થિત સંસ્થાના બેંક ખાતાના સહી કરનાર અધિકારીઓ હતા. આ તમામને તેમના બેંક ખાતામાં કરોડો રૂપિયાના મની ટ્રેઇલ વિશે પૂછપરછ કરવામાં આવી હતી, પરંતુ સંતોષકારક જવાબો ન આપતા અને હકીકતો છુપાવવા બદલ તેમની ધરપકડ કરવામાં આવી હતી.. શરૂઆતથી જ ઁહ્લૈં સાથે સંકળાયેલા હતો
અબ્દુલ રહેમાન. તે છેલ્લા ઘણા વર્ષોમાં પીએફઆઈમાં અલગ-અલગ હોદ્દા પર રહ્યા છે અને દરેક મોટી કાર્યવાહી અને ર્નિણયોમાં મહત્વની ભૂમિકા ભજવી છે. અબ્દુલ રહેમાન ૧૯૭૯ થી ૧૯૮૪ સુધી આતંકવાદી સંગઠન જીૈંસ્ૈં એટલે કે સ્ટુડન્ટ ઈસ્લામિક મૂવમેન્ટ ઓફ ઈન્ડિયા સાથે સંકળાયેલો હતો. તે પછી, જ્યારે આ સંગઠન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, ત્યારે તેઓ ૨૦૦૭ થી ૨૦૦૮ સુધી ઁહ્લૈં ના નામે રચાયેલા નવા સંગઠનના મહાસચિવ અને ૨૦૦૯ થી ૨૦૧૨ સુધી ઁહ્લૈંના અધ્યક્ષ હતા. આ ઉપરાંત, તેઓ ઁહ્લૈં નેશનલ એક્ઝિક્યુટિવ કાઉન્સિલના ઉપાધ્યક્ષ પણ હતા, જેણે સંગઠન પર પ્રતિબંધ ન લગાવ્યો ત્યાં સુધી સંસ્થાના દરેક મોટા ર્નિણયો લીધા હતા. દરમિયાન, અબ્દુલ રહેમાને પીએફઆઈના અન્ય સભ્યો સાથે ઘણી વખત તુર્કી અને ઘણા આફ્રિકન દેશોની મુલાકાત લીધી હતી. ૨૦૧૫ થી ૨૦૨૦ સુધી, ઁહ્લૈં પાસે સંસ્થાના કાલકાજી, દિલ્હી અને સિન્ડિકેટ બેંકમાં કોઝિકોડ સ્થિત બેંક ખાતાઓ માટે હસ્તાક્ષર કરવાનો અધિકાર પણ હતો..પીએફઆઈની નાણાકીય બાબતોમાં અનીસની મહત્વની ભૂમિકા હતી. અનીસ ૨૦૧૮ થી ૨૦૨૦ સુધી સંસ્થાના રાષ્ટ્રીય સચિવ હતા અને તેમની જવાબદારી સંસ્થા માટે ભંડોળ એકત્ર કરવાની હતી. પીએફઆઈના પ્રવક્તા પણ હતા. ઁહ્લૈં રાજ્ય સ્તરે ભંડોળ એકત્ર કરતી હતી.
રાજ્યોના દરેક જિલ્લામાં એક ડિસ્ટ્રિક્ટ કમિટી હતી, જે ફંડ ભેગી કરીને તેને સ્ટેટ લેવલ કમિટીના ખાતામાં જમા કરાવતી, જે પછી નેશનલ કમિટીના ખાતામાં જમા થતી. દિલ્હી અને ઉત્તર પ્રદેશમાંથી એકત્ર કરાયેલું ભંડોળ સીધું સંસ્થાના ખાતામાં જમા કરવામાં આવ્યું હતું. પ્રતિબંધિત સંગઠન પીએફઆઈમાં રાષ્ટ્રીય સ્તરે વિવિધ મહત્વના હોદ્દા પર રહ્યા. તેલંગાણા અને આંધ્રપ્રદેશના ઝોનલ પ્રેસિડેન્ટ હતા. તેઓ પીએફઆઈના રાષ્ટ્રીય સચિવ પણ હતા. સંસ્થાની દરેક નાણાકીય બાબતમાં તેનો અભિપ્રાય મહત્વનો હતો. ૨૦૦૯ થી ૨૦૧૦ સુધી, તેઓ સંગઠનના કર્ણાટક એકમના મહાસચિવ હતા. ૨૦૦૯માં મૈસુરમાં થયેલા કોમી રમખાણોમાં તેણે મહત્વની ભૂમિકા ભજવી હતી. સંસ્થા પાસે બેંગલુરુના ફ્રેઝર ટાઉનમાં કોર્પોરેશન બેંકમાં ઁહ્લૈં ખાતામાં હસ્તાક્ષર કરવાનો અધિકાર હતો. ઁહ્લૈં ના સ્થાપક સભ્યોમાંના એક છે. તેઓ ૨૦૧૮ થી ૨૦૨૦ સુધી સંગઠનના ઉત્તર ઝોનના પ્રમુખ હતા. પીએફઆઈની નેશનલ એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સભ્ય રહી ચૂક્યા છે. સંસ્થાની દરેક નાણાકીય બાબતમાં તે મહત્વની ભૂમિકા ભજવે છે. ઁહ્લૈં પાસે પંજાબ નેશનલ બેંક, માયલાપોર ઇૐ રોડ, ચેન્નાઈમાં તેના ખાતા માટે હસ્તાક્ષર કરવાની સત્તા હતી. કર્ણાટકમાં પીએફઆઈના સંગઠનમાં રાજ્ય સ્તરથી રાષ્ટ્રીય સ્તર સુધી મહત્વપૂર્ણ હોદ્દા સંભાળ્યા. ૨૦૧૬ થી ૨૦ સુધી કર્ણાટકમાં પ્રદેશ અધ્યક્ષ હતા. નેશનલ એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સભ્ય હતા. ફ્રેઝર ટાઉન, બેંગ્લોરમાં સ્થિત કોર્પોરેશન બેંકમાં હસ્તાક્ષર કરવાની સત્તા હતી.
Recent Comments