fbpx
ભાવનગર

ભાવનગરમાં તા. ૫ જાન્યુઆરી ના રોજ ભરતીમેળો યોજાશે

મદદનીશ નિયામક(રોજગાર)ની કચેરી, ભાવનગર દ્વારા આયોજિત ભરતીમેળામાં ખાનગીક્ષેત્રનાં અંદાજિત ૦૫ એકમ(કંપની)માં સેલ્સ ઓફિસર, આસી. સેલ્સ મેનેજર, સેલ્સ એક્સિક્યુટિવ, મેકેનિક, ટેલિકોલર, સુપરવાઇઝર, એજન્ટ એડવાઇઝર, Production, QC, VMC Machining, PED, Machining QC, Lab, Packing, BSR વગેરે જેવી વિવિધ જગ્યાઓ ભરવાની છે. જેમાં ૧૦ પાસ, ૧૨ પાસ, ગ્રેજયુએટ, આઈ.ટી.આઈ., B.E. Mechanical, Diploma Mechanical, Diploma Electrical, B.sc Chem., B.A., વગેરે શૈક્ષણિક લાયકાત ધરાવતા રોજગાર વાંચ્છુઓને ભરતીમેળામાં તા.૦૫/૦૧/૨૦૨૪ ને શુક્રવારે સવારે ૧૦:3૦ કલાકે, ડો. આંબેડકર ભવન, પાનવાડી, ભાવનગર, ખાતે રૂબરૂ મુલાકાત તેમજ ઇન્ટરવ્યુ માટે રિઝ્યુમની ૪ (ચાર) નકલ સાથે સ્વખર્ચે ઉપસ્થિત રહેવા મદદનીશ નિયામક(રોજગાર)ની કચેરી જણાવવામાં આવે છે.

Follow Me:

Related Posts