દામનગર મુખ્ય બજાર માં બિરાજતા શ્રી રોકડીયા હનુમાનજી મંદિરે દાયકા ઓથી શનિવારે રોકડીયા પરિવાર મંદિરે યોજાતી હનુમાન ચાલીશા માં વેપારી સેવક સમુદાય વચ્ચે આજે ભગવાન શ્રી રામ જન્મ ભૂમિ અયોધ્યા ના પુજીત અક્ષીત કુંભ નું આગમન થતા સમગ્ર રોકડીયા પરિવારે દર્શન પૂજન અર્ચન કર્યા હતા સમગ્ર રોકડીયા હનુમાનજી મંદિર સેવક સમુદાય શ્રધ્ધાળુ ભાવિકો એ હર્ષ ઉલ્લાસ સાથે અક્ષીત કુંભ ના દર્શન કર્યા હતા
દામનગર રોકડીયા હનુમાનજી મંદિરે અક્ષીત કુંભ નું આગમન

Recent Comments