fbpx
રાષ્ટ્રીય

ઝેરોધા મ્યુચ્યુઅલ ફંડે બે મહિનામાં રોકાણકારોને જબરજસ્ત રીટર્ન આપ્યું, ૧ લાખના ૧,૧૩,૦૮૪ રૂપિયા થઈ ગયા

ઝેરોધા કંપનીએ મ્યુચ્યુઅલ ફંડની અલગ-અલગ બે સ્કીમ લોન્ચ કરી હતી. પહેલી સ્કીમનું નામ ઝેરોધા નિફ્ટી લાર્જ મિડકેપ ૨૫૦ ઈન્ડેક્સ ફંડ છે, જ્યારે બીજી સ્કીમનું નામ ઝેરોધા ઈન્જીજી ટેક્સ સેવર નિફ્ટી લાર્જ મિડકેપ ૨૫૦ ઈન્ડેક્સ ફંડ છે. ઝેરોધાની આ સ્કીમ ઓપન-એન્ડેડ ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ છે. આ બંને દ્ગર્હ્લં ૩ નવેમ્બરે બંધ થયો હતો. આ દ્ગર્હ્લં માં રોકાણકારોએ ૧૦૦ રૂપિયા અને ૫૦૦ રૂપિયાની નાની રકમથી રોકાણ શરૂ કર્યું હતું.. આ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમનો દ્ગર્હ્લં ૩ નવેમ્બરે બંધ થયો હતો. આજે ૯ જાન્યુઆરીના રોજ અંદાજે ૨ મહિના પુરા થયા છે.

જે રોકાણકારોએ દ્ગર્હ્લં દ્વારા રોકાણ કર્યું હતું તેઓને માત્ર બે માસમાં જબરદસ્ત રિટર્ન મળ્યું છે. આજે ઝેરોધા નિફ્ટી લાર્જ મિડકેપ ૨૫૦ ઈન્ડેક્સ ફંડની દ્ગછફ ૧૧.૩૦૮૪ રૂપિયા છે. આ ઉપરાંત ઝેરોધા ઈન્જીજી ટેક્સ સેવર નિફ્ટી લાર્જ મિડકેપ ૨૫૦ ઈન્ડેક્સ ફંડની દ્ગછફ પણ ૧૧.૩૦૮૪ રૂપિયા છે.. તેથી જે રોકાણકારે ૨ માસ પહેલા આ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં ૧ લાખ રૂપિયાનું ઈન્વેસ્ટમેન્ટ કર્યું હોય તો આજે તેઓને કુલ ૧,૧૩,૦૮૪ રૂપિયા મળે છે. જાે ૧ લાખ રૂપિયાની બેંકની હ્લડ્ઢ કરાવીએ તો ૧ વર્ષ બાદ લગભગ ૭૦૦૦ રૂપિયા જેટલું રિટર્ન મળે છે. અલગ-અલગ બેંકમાં વ્યાજ દર ૬.૭૫% થી ૭.૧૫% છે. તેથી જે રોકાણકારોએ બેંક હ્લડ્ઢ ના બદલે આ સ્કીમમાં રોકાણ કર્યું હોય તો ૧ લાખના ૧,૧૩,૦૮૪ રૂપિયા થઈ ગયા હોય.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/