fbpx
બોલિવૂડ

ટાઈગર ૩ના મેકર્સે એક VFX વીડિયો શેર કર્યો, વિડીયો જાેઈ સો કોઈ હેરાન થઇ ગયા

દર વર્ષે અનેક ફિલ્મો રિલીઝ થાય છે કેટલાક ફિલ્મો બોક્સ ઓફિસ પર ધમાલ મચાવે છે તો કેટલીક ફિલ્મો નિષ્ફળ જાય છે. ફિલ્મો ચાહકો મનોરંજન માટે જાેવા નથી તેની પાછળ અન્ય કારણ પણ છે અને તે છે. બોલિવુડ સ્ટારની ફિલ્મની સ્ટોરી જેમાં એક્શન સીન ખાસ હોય છે. સલમાન ખાનની ફિલ્મ ટાઈગર ૩ સારી કમાણી કરી છે. હવે આ ફિલ્મ ઓટીટી પર સ્ટ્રીમ કરવામાં આવી છે. ફિલ્મમાં શાહરુખ ખાન અને સલમાન ખાનની ફાઈટ અને હેલીકોપ્ટર વાળો સીન જાેઈ સૌ કોઈના મનમાં એક જ સવાલ થાય છે, કે, આ સીન કઈ રીતે શૂટ થયો હશે. ત્યારે હવે તમામ ચાહકોના મનમાં આ સવાલ તો છે. તો ટાઈગર ૩ના મેકર્સે એક ફહ્લઠ વીડિયો શેર કર્યો છે. આ વીડિયો જાેઈને સૌ કોઈ હેરાન રહી ગયા છે.

સલમાન ખાન અને શાહરુખ ખાનની સાથે કામ કરતા જાેવા માટે સૌ કોઈ એક્સાઈટેડ થઈ જાય છે. સલમાન ખાનની ફિલ્મ ટાઈગર-૩માં શાહરુખ ખાનનો કેમીયો હતો. આ એક્શન સીન સૌ કોઈને પસંદ આવી રહ્યા છે. હવે મેકર્સ દ્વારા ફહ્લઠ બ્રેકડાઉન વીડિયોમાં મેકિંગની સુંદર રીતે દેખાડ્યું છે. જેને બનાવવામાં ખુબ મહેનત લાગી છે. ફિલ્મમાં સલમાન ખાન અને શાહરુખ ખાનના કેટલાક હેલીકોપ્ટર શોટ પણ તમે જાેઈ શકે છે. ફહ્લઠ વીડિયોથી ચાહકોનું અલગ અલગ રિએક્શન સામે આવી રહ્યું છે. એક યૂઝરે લખ્યું કે, મે ફિલ્મ તો જાેઈ છે સાથે વીડિયો પણ જાેયો. શાનદાર રીતે ફહ્લઠનો ઉપયોગ થયો છે. કેટલાક લોકો આ ફિલ્મનો ફહ્લઠ વીડિયો જાેઈ હોલીવુડ સાથે તુલના કરી રહ્યા છે. તો કેટલાક ચાહકો કહી રહ્યા છે અમારે ફરી એક વખત આ ફિલ્મ જાેવી પડશે.

Follow Me:

Related Posts