fbpx
ગુજરાત

બાલિકા દિવસની ગુજરાત વિધાનસભામાં ઉજવણી થશે

મહિલા નેતૃત્વ વધારવાના ઉદ્દેશથી કાર્યક્રમ યોજાશે, ૧૮૨ વિદ્યાર્થીનીઓ વિધાનસભા ચલાવશેબાલિકા દિવસની ગુજરાત વિધાનસભામાં અનોખી ઉજવણી કરવામાં આવશે. આગામી ૨૪ જાન્યુઆરીએ બાલિકા દિવસને લઈને મોક વિધાનસભાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૧૮૨ વિદ્યાર્થીનીઓ વિધાનસભા ચલાવશે.

તેજસ્વીની બાલિકા વિધાનસભા તરીકે વિધાનસભા ચાલશે. જેમાં ઝ્રસ્, મંત્રી, વિપક્ષથી લઈને સ્પીકર પણ વિધાર્થીનીઓની હશે. પ્રેક્ષક ગેલેરીમાં ગુજરાતની અગ્રણી મહિલાઓ હાજર રહેશે. મહિલા નેતૃત્વ વધારવાના ઉદ્દેશથી કાર્યક્રમ યોજાશે. ૨૩ જાન્યુઆરીએ વિધાનસભામાં પ્રેક્ટિસ કરાવવામાં આવશે. ૨૪ જાન્યુઆરીએ પ્રથમ સત્ર યોજાશે સીએમ અને વિધાનસભા અધ્યક્ષ ઉદ્‌ઘાટન સત્રમાં હાજર રહેશે.

Follow Me:

Related Posts