સાવરકુંડલાની સેવાનું રિપોર્ટકાર્ડ
સાવરકુંડલાના ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલા દ્વારા જનસેવક તરીકેના એક વર્ષના સેવાકાર્ય અને જવાબદારીના વહન સમાન ‘સેવા અને સક્રિયતાનું સરવૈયું ઋણાનુબંધ-2’ શ્રી ઓસાભાઈ પઠાણ (બિલ્ડર)ને સાવરકુંડલા નગરપાલિકા પ્રમુખશ્રી મેહુલભાઈ ત્રિવેદી શહેર , ભાજપ મહામંત્રી રાજેશભાઈ નાગ્રેચા દ્વારા અર્પણ કર્યું. આ ઉપરાંત વિસ્તારની પ્રગતિ, વિકાસકાર્ય અને સંગઠન કાર્યથી માહિતગાર કર્યા.
Recent Comments