ભાવનગર

ઈશ્વરિયા ગ્રામ સંજીવની સમિતિ બેઠક

ઈશ્વરિયા ગ્રામ સંજીવની સમિતિ બેઠકઈશ્વરિયા રવિવાર તા.૧૧-૨-૨૦૨૪સણોસરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અંતર્ગત ઈશ્વરિયા પેટા આરોગ્ય કેન્દ્રમાં સ્થાનિક દવાખાનાની કામગીરી સાથે ગામનાં આરોગ્ય સંદર્ભે તકેદારી અંગે સમીક્ષા થઈ. ઈશ્વરિયા ગ્રામ સંજીવની સમિતિની બેઠકમાં તાજેતરની બીમારીઓમાં સાવધાની અંગે ગ્રામજનોને માર્ગદર્શન માટે અનુરોધ થયો.

Related Posts