શ્રી ભવનાથ મહાદેવ ની પ્રતિષ્ઠા. શિવકુંજ આશ્રમ ગાદીપતિ શ્રી બ્રહ્મચારી ની પાવન નિશ્રા માં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે
ભાવનગર સોમનથ હાઇવે ભાવનગર શિવકુંજ આશ્રમ સેવક સમુદાય અધેવાડા ત્રિદિવસીય મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવ તા.૨૪/૦૨/૨૪ શનિવાર થી તા૨૬/૦૨/૨૪ સોમવાર પ પૂજ્ય સંતશ્રી સીતારામબાપુ ગાદીપતિ શ્રી બ્રહ્મચારી જગ્યા ગોપનાથ ની પાવન નિશ્રા માં અનંત શ્રી વિભૂષિત પશ્ચિમામ્નાથ દ્વારકાપીઠાશ્વર જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજ રૂડા આશીર્વાદ થી વિક્રમ સંવત મહાસુદ પૂનમ ગણપતિ પૂજન બ્રહ્માણવરણ મંડપ પ્રવેશ સર્વદિવ્યવસ્થાપન ગૃહ હોમ કુટિર હોમ જલયાત્રા નગરયાત્રા જલાધિવાસ સાંયપૂજન આરતી દ્વિતીય દિવસ વિક્રમ સંવત એકમ નિત્યપૂજન સૂર્યાદર્ય લઘુરુદ્ર હોમ મહાન્યાસ સ્નપન અન્નાધિવાસ શચ્યાધિવાસ આરતી તૃતીય દિવસ વિક્રમ સંવત બીજ સુર્યાદર્ય નિત્યપૂજા પ્રતિષ્ઠા સાથે પુર્ણાહુતી યજ્ઞાચાર્ય ધર્મેશભાઈ દવે ઉપચાર્ય અંકિતભાઈ પંડયા ની વૈદિક મંત્રોચ્ચાર ની ધ્વનિ વચ્ચે દેશ દેશાવર થી અનેકો જંગમી તીર્થંકર સમાં સંતો ની ઉપસ્થિતિ માં ભવનાથ મહાદેવ એવમ શ્રી ભુરખિયા હનુમાનજી અને સિદ્ધિ વિનાયક દેવ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે ધર્મમય સેવા સંસ્થાન જંગમી તીર્થંકર સમાં સંતો ની જગ્યા ઓના સેવક સમુદાયો ના સંકલન થી શ્રી ભવનાથ મહાદેવ મંદિર પ્રતિષ્ઠા નો દિવ્ય ઉત્સવ ઉજવાશે
Recent Comments