અમરેલી રૂરલ પો.સ્ટે. વિસ્તારમાંથી જાહેરમાં જુગાર રમતા નવ ઇસમોને રોકડ રૂ- ૧૨,૭૫૦/- ના મુદામાલ સાથે પકડી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી અમરેલી રૂરલ પોલીસ ટીમ
ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જીલ્લાઓમાં દારૂ તથા જુગારની બદી દુર કરવા સારુ સુચના આપેલ હોય જે અન્વયે અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ સાહેબ નાઓ તથા અમરેલી ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે.પી.ભંડારીનાઓ દ્વારા ડીવીઝન વિસ્તારમાથી દારૂ તથા જુગારની પ્રવૃતી કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી સફળ રેઇડો કરવા સુચના તથા માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે અમરેલી તાલુકા પો.સ્ટે.ના ઇન્ચાર્જ પો.ઇન્સ.શ્રી આર.જી.ચૌહાણ નાઓની રાહબરી હેઠળ અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ. મેહુલભાઇ વિનુભાઇ મકવાણાની ચોક્કસ બાતમી આધારે લાલાવદર ગામ ગૌશાળાથી વાડીવાળા કાચા રસ્તે જાહેરમાં જુગાર રમતા કુલ નવ ઇસમોને રોકડ રૂ.૧૨,૭૫૦/- ના મુદામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
♦પકડાયેલ આરોપીઓઃ-
(૧) રમેશભાઈ ગોબરભાઈ મોરવાડીયા ઉ.વ.૪૫ ધંધો. હિરાયસુ રહે.લાલાવદર, મફતપરા તા.જિ.અમરેલી
(૨) હસમુખભાઇ પ્રાણભાઇ મોરવાડીયા ઉ.વ.૪૬ ધંધો. હિરાવસુ રહે.લાલાવદર, મફતપરા તા.જિ.અમરેલી
(૩) વિઠ્ઠલભાઈ મંગાભાઈ માધડ ઉ.વ.૩૭ ધંધો મજુરી રહે લાલાવદર, મફતપરા તા.જિ.અમરેલી
(૪) ઉમેશભાઇ ઉર્ફે ઉકાભાઈ દેવાભાઈ માધડ ઉ.વ.૪૭ ધંધો.મજુરી રહે લાલાવદર, મફતપરા તા.જિ.અમરેલી
(૫) ચીમનભાઈ મેઘાભાઈ માધડ ઉ.વ.૫૦ ધંધો મજુરી રહે.લાલાવદર, મફતપરા તા.જિ.અમરેલી ૬) ભનુભાઈ મેઘાભાઈ માધડ ઉ.વ.પર ધંધો મજુરી રહે લાલાવદર, મફતપરા તા.જિ.અમરેલી
( (૭) વાલભાઈ રામાભાઈ માધડ ઉ.વ.૬૩ ધંધો મજુરી રહે.લાલાવદર, મફતપરા તા.જિ.અમરેલી
(૮) ધનજીભાઈ મુળજીભાઈ પોઘારી ઉ.વ.૫૩ ધંધો મજુરી રહે.લાલાવદર, મફતપરા તા.જિ.અમરેલી
(૯) જીજ્ઞેશભાઇ ભાનુભાઈ માધડ ઉ.વ.૩૨ ધંધો મજુરી રહે.લાલાવદર, મફતપરા તા.જિ.અમરેલી
હિલ તાલુકા પોલીસ સ્ટેશન + અમરેલી
જી.અમરેલી ફોન : (૦૨૭૦૨) ૨૨૩૧૯૮
→ મળી આવેલ મુદામાલઃ-
રોકડા રૂ.૧૨,૭૫૦/- તથા ગંજીપતાના પાના નંગ- પર કિં.રૂ-00/- તથા મોબાઇલ નંગ-૫ કિ.રૂ.૧૧,૫૦૦/- મળી કુલ કિ.રૂ-૨૪,૨૫૦/- નો મુદ્દામાલ
સદરહુ કામગીરી શ્રી હિમકર સિંહ, પોલીસ અધિક્ષક સાહેબ,અમરેલી નાઓની સુચના અને શ્રી જે.પી. ભંડારી, નાયબ પોલીસ અધિક્ષક અમરેલી વિભાગ,ના માર્ગદર્શન હેઠળ, અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ પો.ઇન્સ. શ્રી આર.જી.ચૌહાણ તથા સર્વેલન્સ ટીમના અના હેડ કોન્સ. મેહુલભાઇ વીનુભાઇ તથા પો.કોન્સ. કૌશીકભાઇ હસમુખભાઇ ટીલાવત તથા પો.કોન્સ. ફારૂકભાઇ ગુલાબભાઇ તથા પો.કોન્સ. ભાવેશભાઇ બુધેલા તથા પો.કોન્સ. મથુરસીહ બારડ દ્વારા કરવામાં આવેલ છે.
Recent Comments