અમરેલી દીકરા ના ઘર ની મુલાકાતે ૨૪×૭ ગ્રુપ પધાર્યું
કોઈ મોટી ઉંમરના વડીલ પાસે બેસી તેના અનુભવ અને ડહાપણની વાતો સાંભળીએ એટલે બળબળતા ઉનાળામાં કોઈ મોટા ઘેઘુર વડની છાયામાં બેઠા હોય તેવી શાતાનો અહેસાસ થાય.આવો જ અનુભવ થયો ૨૪× ૭ ગ્રુપના સદસ્યો ઓને અમરેલીના પ્રખ્યાત વૃદ્ધાશ્રમ – દીકરાના ઘરની મુલાકાત લઇ ત્યાં રહેતા વડીલો સાથે સમય ગાળી ખૂબ પ્રસન્ન મને સંતોષ અને. સુંદર અને યાદગાર અનુભવ થયો ૨૪× ૭ ગ્રુપ ના સદસ્યો ને















Recent Comments