સાવરકુંડલા તાલુકાના મેરીયાણા થી દોલતી ખાંભા જતો માર્ગ અતિ ખરાબ હાલતમાં જોવા મળે છે આઝાદી પછી માત્ર એક જ વાર બનેલ છે . ખાંભા તરફ નોકરી કરતા સરકારી કર્મચારી તેમજ આવવા જવા માટે વધારે પ્રમાણમાં ઉપયોગ કરતા તમામને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે તો વહેલી તકે આ સંદર્ભે તંત્ર દ્વારા યોગ્ય કરવામાં આવે એમ અનિરુદ્ધ ત્રિવેદીએ એક યાદીમાં જણાવ્યું હતું
સાવરકુંડલા તાલુકાના મેરીયાણા ગામેથી દોલતી તરફ જતો માર્ગ આઝાદી પછી એક જ વાર માત્ર બન્યો.


















Recent Comments