જેમા ૩.૫૦ કરોડના વિકાસ કામોના ખાતમુહુત અને ૨.૮૯ કરોડના કામોના લોકાપણ કરવામા આવ્યાઆજ તા. ૧૪ માચ ૨૦૨૪ના રોજ અમરેલી સાસદ શ્રી નારણભાઈ કાછડીયા અને લાઠી-બાબરા વિસ્તારના ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવીયા દ્રારા બાબરા શહેર ખાતે રાજય સરકાર દ્રારા તાજેતરમા રૂા. ૩.૫૦ કરોડની રાશી સાથે સ્વીકત વિકાસના કામો અને રૂા. ૨.૮૯ કરોડના ખચ નિમાણ પામેલ વિવિધ વિકાસ કાયોનુ લોકાપણ કરવામા આવ્યુ હતુ.
જેમા નવા વિકાસના કામોમા બોકસ કલવટ, પ્રોટેકશન વોલ, આર.સી.સી. પાઈપ લાઈન, ટ્રીમિકસ સાથે સી.સી. રોડ અને બ્લોક રોડના કામોનુ ખાતમુહુત કરવામા આવ્યુ હતુ. તેમજ બાબરા શહેર ખાતે નિમિત વિવિધ ૮ વિસ્તારોમા બ્લોક પેવીંગ, ત્રણ વિસ્તારમા પાણીની પાઈપ લાઈન, બે વિસ્તામા સ્લેબ કલવટ તેમજ એક વિસ્તારમા બોકસ કલવટ, કોમ્યુનિટી હોલ અને સરદાર સકલ રીનોવેશનના કામનુ લોકાપણ કરવામા આવ્ય હતુ.
આ તકે જીલ્લા ભાજપ મહામત્રી શ્રી ભુપેન્દ્રભાઈ બસીયા, બાબરા નગરપાલીકા પ્રમુખ શ્રી પ્રવિણભાઈ કરકર, નગરપાલીકા કારોબારી ચેરમેન શ્રી અશ્વિનભાઈ મકવાણા, બાબરા શહેર પ્રમુખ શ્રી મુકેશભાઈ ખોખરીયા, બાબરા તાલુકા પ્રમુખ શ્રી અશોકભાઈ રાખોલીયા, નગરપાલીકા પૂવ પ્રમુખ શ્રી લલીતભાઈ આબલીયા, નગરપાલીકા સદસ્યા શ્રી ભુપતભાઈ બસીયા, શ્રી વસતભાઈ તેરૈયા, શ્રી મહેશભાઈ ચૌહાણ, શ્રી અનિતાબેન ચૌહાણ, શ્રી પ્રવિણભાઈ મારૂ, શ્રી કાતિભાઈ બથવાર, શ્રી સામતભાઈ મારૂ અને શ્રી રાજાભાઈ મારૂ સહિતના પદાધિકારીઓ, નગરપાલીકા સદસ્યો, મડળ હોદેદારો અન બહોળી સખ્યામા શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments