fbpx
અમરેલી

ઢેલના ઈંડા ચીતરવા ના પડે કહેવતને સાર્થક  કરતી સ્વ.અમિત જેઠવાની પુત્રી આરોહી એમ.બી.બી.એસ.ની ફાઇનલ પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ.

ઢેલના ઈંડા ચીતરવાના પડે તે કહેવતને સાર્થક કરતી ખાંભાના સ્વ અમિત જેઠવાની પુત્રી આરોહી અમિત જેઠવાએ એમ, એસ, યુનિવર્સિટી વડોદરા ખાતેની સરકારી મેડિકલ કોલેજમાં એમ,બી,બી,એસ,ની ફાઇનલ પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ તેમના પિતાજી, જેઠવા પરિવાર અને મોચી સમાજનું ગૌરવ વધારેલ અને આ સંદર્ભ પરિવારજનો અને શુભચિંતકોએ તેણીને હાર્દિક શુભકામનાઓ પાઠવેલ

Follow Me:

Related Posts