fbpx
અમરેલી

લાયન્સ કલબ ઓફ સાવરકુંડલા ૨૦૨૩-૨૪ની ત્રીજી જનરલ મિટીંગ અશોકવાટીકા ખાતે યોજાય હતી

લાયન્સ કલબ ઓફ સાવરકુંડલાનું ત્રીજી જનરલ મિટીંગ અહીં અશોકવાટિકા ખાતે યોજાયેલ. આ મિટીંગમાં અગામી સમયમાં તમામ પ્રકારના ૯ જેટલા પ્રોજેક્ટો કરવા માટે દરેક લાયન્સ મેમ્બર્સ પરવાગી આપી હતી તેમાં ઠંડા પાણીનું પરબ, એક્યુપ્રેસર કેમ્પ, બી.પી..ડાયાબિટીસ ફ્રી ચેકઅપ કેમ્પ, રાહતદરે ચોપડા વિતરણ, ટી.બી.પેશન્ટ કીટ વિતરણ, રક્તદાન કેમ્પ, વિધાથીઓને કારકિર્દી સેમિનાર, વિધાથી સન્માન સમારોહ વગેરે સેવાકીય પ્રોજેક્ટોને ધ્યાનમાં કલબના પ્રેસિડેન્ટ લાયન કમલ શેલાર,સેક્ટરી લાયન મુકેશ માલવિયા,ટ્રેઝરર હિતેશ સરૈયા,કલબના બોડૅ ઓફ ડીરેક્ટરો,મેનેજમેન્ટ ચેરમેન લાયન મેહુલ સંધાણી,કલબના સ્થાપક લાયન કરશનભાઈ ડોબરીયા,લાયન દેવચંદ કપોપરા,લાયન દિપક બોધરા,લાયન પ્રતિક નાકરાણી,લાયન પિન્ટુ વડેરા,લાયન શિક્ષકગણ તેમજ દરેક લાયન્સ મેમ્બર્સ  હાજરી આપીને તમામ સેવાકીય પ્રોજેક્ટોને લોકોપયોગી બની રહે તેવો સાથ સહકારની ભાવના વક્ત કરી હતી એમ  લાયન જીજ્ઞેશ ગણથીયાની એક યાદીમાં જણાવવામાં આવ્યું હતું

Follow Me:

Related Posts