મહામંડલેશ્વર ૧૦૦૮ શ્રી ઋષિભારતીજી ના વરદહસ્તે ૫૧ સુશિષ્ય ને દીક્ષા સંયમીત જીવન નો સંકલ્પ લીધો
અમદાવાદ સરખેજ ભારતી આશ્રમ ખાતે ૫૧ ભગવદી દીક્ષા આપતા મહામંડલેશ્વર ૧૦૦૮ શ્રી ઋષિભારતીજી ના વરદહસ્તે દીક્ષા અપાય તા. ૦૮ -૦૪-૨૦૨૪ ને સોમવાર ફાગણ વદ અમાસના રોજ બ્રહ્મલીન મહામંડલેશ્વર ૧૦૦૮ શ્રી વિશ્વંભર ભારતી બાપુની તૃતીય નિર્વાણતીથિ નિમિત્તે સરખેજ ખાતે ભારતી આશ્રમ સરખેજના મહંત મહામંડલેશ્વર ૧૦૦૮ શ્રી ઋષિ ભારતી મહારાજે પોતાના સ્વહસ્તે ૫૧ શિષ્યોને દીક્ષિત કર્યા, જેવોએ ભારતીય સંસ્કૃતિ મુજબ સેવાકીય સદ્પ્રવૃત્તિઓ અને દેશસેવા સાથે સંયમીત જીવન જીવવાના સંકલ્પ લીધા.
Recent Comments