અમરેલી સાવરકુંડલા માર્કેટ યાર્ડ આવતીકાલે રામનવમીનો તહેવાર હોય માર્કેટયાર્ડનું તમામ કામકાજ બંધ રહેશે આવતીકાલે તારીખ ૧૭ – ૪-૨૦૨૪ ને બુધવારના રોજ રામનવમીનો તહેવાર હોવાથી સાવરકુંડલા માર્કેટયાર્ડનું તમામ કામકાજ બંધ રહશે જેની તમામે નોંધ લેવા જાહેર સૂચના. Tags: Post navigation Previous Previous post: આવતીકાલે સાવરકુંડલા શહેરમાં રામનનમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળશે. ઠેર ઠેર રામલલ્લાના સ્વાગત માટે માનવમહેરામણ ઉમટશે. Next Next post: સાવરકુંડલા નગરપાલીકાના સુપરવાઈઝર પરષોત્તમભાઈ મારુંનું દુઃખદ અવસાન થતાં સફાઈ કર્મચારીઓ દ્વારા એક કલાક વધુ સફાઈ કરી મૌન પાળી શ્રધાંજલિ અર્પણ કરી. Related Posts દામનગર ના રાભડા અતિ જીર્ણ પ્રાથમિક શાળા અને પંચાયત ઘર ઝંખે છે નવીનીકરણ ઉપ સરપંચ કંચનબેન પરમાર ની સાંસદ ધારાસભ્ય સહિત સબંધ કરતા વિભાગો ને પત્ર પાઠવી માંગ કરાય સાવરકુંડલા શહેર ખાતે હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત સાવરકુંડલા ગુરુકુળથી તિરંગા યાત્રાનું પ્રસ્થાન થયું યુવાઓ માટે રમત ગમત વિભાગ દ્વારા સાત દિવસની નર્મદા શ્રમ અને સેવા શિબિરનું આયોજન કરાશે
Recent Comments