અમરેલી માં વર્લ્ડ મેમણ ડે ની ઉજવણી કરવામાં આવી.
અમરેલી મેમણ જમાત ત્થા AIMJF યુથ વિંગ દ્વારા આ વર્ષે મેમન ડે મનાવ્યા મા આવ્યો હતો. ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડશન દ્વારા વર્લ્ડ મેમણ ડે ની ઉજવણી વર્લ્ડ માં કરવામાં આવે છે 10 એપ્રિલ વર્લ્ડ મેમણ ડે માનવાવમાં આવે અને સૌરાષ્ટ્ર ના બધા જીલ્લા અને તાલુકા માં અલગ અલગ તારીખે માનવામાં આવે અમરેલી માં 14-એપ્રિલ માનવામાં આવો અને બધી જગ્યા ઉપર સેવા ના કામો થાઈ છે અમરેલી માં દર વર્ષ વર્લ્ડ ડે ઉજવણી કરવામાં આવે છે જેમાં અમરેલી મેમણ જમાત અને યુથ વિંગ દ્વારા અમરેલી બેરા મૂંગા શાળા ના 100 જેટલા વિધાર્થી ને નાસ્તો કરાવી ઉજવણી કરવામાં આવી.
આ તકે ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડશન સૌરાષ્ટ્ર ઝોન ઉપ પ્રમુખ યુનુસભાઇ દેરડીવાલા, અમરેલી મેમણ જમાત પ્રમુખ હાજી અમીનભાઈ નગરીયા, અમરેલી મેમણ જમાત ટ્રસ્ટી રાજુભાઈ મિલન, અભિયાન સેવા ટ્રસ્ટ પ્રમુખ રફીકભાઇ ચૌહાણ, પત્રકાર જાવેદ ખાન પઠાણ,ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડશન યુથ વિંગ સૌરાષ્ટ્ર ઝોન કન્વીનર એડવોકેટ અજીમ લાખાણી, ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડશન યુથ વિંગ અમરેલી ઇન્ચાર્જ અક્રમ કલીમલી,ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડશન યુથ વિંગ અમરેલી સેક્રેટરી અસ્ફાક ધાનાણી, અમરેલી યુથ વિંગ ના સભ્ય અનીશભાઈ ઘાણીવાલા,શાદ ધાનાણી,અલ્ફાઝ,હાફિજ રિયાઝ,અજીમ,રમીજ,અયાન, જુબેર મેમણ ઉપસ્થિતિ રહ્યા હતા.
Recent Comments