દામનગર મિત્ર મંડળ સુરત દ્વારા વટેમાર્ગુ માટે સેવા સ્ટોલ સુરત સ્થિત દામનગર મિત્ર મંડળ આયોજિત સેવા સ્ટોલ દ્વારા પદયાત્રી ઓમાટે પોરા રૂપ વર્ષો થી દર વર્ષે વેટમાર્ગુ પદયાત્રી માટે અલ્પહાર ચા પાણી ની નિઃશુલ્ક સેવા માટે ખડેપગે સ્વંયમ સેવકો ની ટીમ ગૌ-માતા માટે નિરણ અને યાત્રાળુઓ માટે પ્રસાદી વ્યવસ્થા કરાય છે આગામી સોમવાર, તા.રર/૪/૨૦૨૪ ના રોજ રાત્રે ૧૦:૩૦ કલાકે થી મંગળવાર, તા.ર૩/૪/૨૦૨૪ ના રોજ સાંજે ૪:૩૦ કલાક સુધી શ્રી સુરત-દામનગર મિત્ર મંડળ શ્રી સરદાર ગૌસેવા ધુન મંડળ (સુરત)શ્રી સુર્યમુખી ગૌસેવા ધુન મંડળ (દામનગર) શ્રી જીવદયા નંદીશાળા (દામનગર) ના સંકલન થી યોજાશે
દામનગર મિત્ર મંડળ સુરત દ્વારા શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર તરફ જતા વટેમાર્ગુ માટે સેવા સ્ટોલ નો ચેત્રી પૂનમ પ્રારંભ

Recent Comments