સાવરકુંડલા સ્વામિનારાયણ મંદિરે કામદા એકાદશી નિમિતે હિંડોળા દર્શન યોજાયા.
સાવરકુંડલા શિવાજીનગર ખાતે આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે કામદા એકાદશી નિમિત્તે હિંડોળા દર્શન યોજાયા હતા. હિંડોળા દર્શન માટે સ્વામિનારાયણ સંપ્રદાયના સત્સંગી ભાઈઓ, બહેનો, હરિભક્તો, સાંખ્યયોગી બહેનોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
Recent Comments