દામનગર શહેર માં સેવા ગ્રુપ નું પરબ અભિયાન વિવિધ વિસ્તારો માં પરબ નું લોકાર્પણ
દામનગર શહેર માં વિવિધ પબ્લિક પ્લેસ માં સેવા ગ્રુપ દ્વારા પરબ અભિયાન ઠંડા પીવા ના પાણી ના પરબ ઉભા કરાયા સરદાર ચોક લુહાર શેરી અજમેરા શોપિંગ ભુરખિયા ચોકડી પોલીસ સ્ટેશન પાએ જસણી મિલ રાભડા રોડ ચોકડી જૂની શાક માર્કેટ જેન મહાજન વાડી સિવિલ હોસ્પિટલ રોડ ખોડિયાર ચોક જ્યુબિલી ધર્મશાળા સહિત ના વિસ્તારો માં પીવા ના ઠંડા પાણી ના પરબ ઉભા કરાયા લુહાર શેરી યુવક મંડળ દ્વારા ઉભી કરાયેલ મુહિમ વ્યાપક બની અનેક યુવાનો એ ઉદારતા થી પરબ ઉભા કરવા આર્થિક સહયોગ કર્યો વિવિધ વિસ્તારો માં ઉભા કરાયેલ પાણી ના પરબ ઉપર નિયમિત ઠંડુ પાણી મળી રહે તેવી વ્યવસ્થા સાથે આજે પરબ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો રચનાત્મક અગ્રણી વજુભાઇ રૂપધડા ના વરદહસ્તે સરદાર ચોક ખાતે પરબ ના લોકાર્પણ માં પાલિકા પ્રમુખ ગોબરભાઈ નારોલા પ્રીતેશભાઈ નારોલા કોશિકભાઈ બોરીચા રિયાજ ચુડાસમા ચિરાગ સોલંકી કિશોરભાઈ વાજા કેતન ગાંધી કપિલભાઈ જોશી અમરશીભાઈ નારોલા જ્યંતીભાઈ નારોલા જે.બી શલેશભાઈ મોટાણી મહેશભાઈ પંડયા ઋષિ ત્રિવેદી નયન જોશી સહિત અસંખ્ય યુવાનો અને અગ્રણી ઓની ઉપસ્થિતિ માં વિવિધ વિસ્તારો માં પરબ નું લોકાર્પણ કરાયું હતું
Recent Comments