સાવરકુંડલા ડોક્ટર સેલની બેઠક લેતા કસવાલા
જનતા ના સેવાલય “અટલધારા” કાર્યાલય સાવરકુડલા ખાતે લોકસભાના ઉમેદવાર ભરતભાઈ સુતરીયાના સમર્થનમા ધારાસભ્ય શ્રી મહેશભાઇ કસવાલાના અધ્યક્ષતામા ડોક્ટર સેલની મીટીંગ યોજવામાં આવીદેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા થયેલ 10 વર્ષમા આરોગ્ય લક્ષી સુવિધાઓ જેમા આયુષ્માન કાર્ડ ,મેડીકલ કોલેજ ,ઈમરજન્સી 108 ઘર ઘર સુધી પહોંચે શહેરના લોકો આગામી તારીખ 7/5/24 ના યોજાનાર ચુંટણીમા લોકો 100% મતદાન કરે તેવી પ્રયત્નો કરવા અપીલ કરી હતી.
આ બેઠકમા અમરેલી જિલ્લા ડોક્ટર સેલ પ્રમુખ ડો. ચંદ્રેશભાઈ ખુટ, શહેર ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ સાવજ, નગરપાલિકા ઉપપ્રમુખ પ્રતિકભાઇ નાકરાણી, નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી, શહેર ભાજપ મહામંત્રીશ્રીઓ વિજયસિંહ વાધેલા, શહેર ડોક્ટર સેલ પ્રમુખ ડો.નટુભાઈ પાનસુરીયા, પુર્વ ડોક્ટર સેલ પ્રમુખ ડો. કેશુભાઈ લાડવા,આઈ.એમ.એ પ્રમુખ ડો.અંકિત સંઘવી, કા.ચેરમેનઅશોકભાઈ ચૌહાણ ઉપસ્થિત રહા.
Recent Comments