અમરેલી

શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ચેરીટેબલ ટ્રસ્ટ પ્રેરિત છાસ વિતરણ નો લાભ મેળવતા હજારો વ્યક્તિ ઓ 

દામનગર શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ચેરીટેબલ ટ્રસ્ટ પ્રેરિત છાસ વિતરણ નો લાભ મેળવતા હજારો વ્યક્તિ ઓ દામનગર શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે વિવિધ સંસ્થા ઓના સંકલન થી ચાલતા છાસ કેન્દ્ર માં દૈનિક ૫૦૦ પરિવાર ના ૧૮૦૦ જેટલા વ્યક્તિ ઓને વિના મૂલ્યે છાસ વિતરણ કરાય છે ઉનાળા નું અમૃત ગણાતી છાસ દૈનિક વહેલી સવારે ૬-૦૦ કલાક થી ૭-૦૦ કલાક  દરમ્યાન ૫૦૦ જેટલા પરિવારો ના ૧૮૦૦ જેટલા વ્યક્તિ ઓને છાસ મળી રહે તે માટેજીવદયા નદી સેવા ટ્રસ્ટ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ અનસૂયા ક્ષુધાકેન્દ્ર ટ્રસ્ટ પટેલ પ્રગતિ મંડળ સિનિયર સીટીઝન ટ્રસ્ટ દામનગર સહિત ની સંસ્થા અને ઉદારદિલ દાતા આર્થિક સહયોગ થી ચાલતા છાસ કેન્દ્ર માં વિવિધ સંસ્થા ઓના સ્વંયમ સેવકો ની વંદનીય સેવા સંકલન થી  દિન પ્રતિદિન લાભાર્થી પરિવારો ની વધતી સંખ્યા મેળા જેવો માહોલ આગામી જૂન સુધી ચાલનાર છાસ વિતરણ કેન્દ્ર માં દૈનિક સૌજન્ય આપી જોડાતા દાતા પ્રત્યે આભાર વ્યક્ત કરતા સ્વંયમ સેવકો અને વિવિધ સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓના અગ્રણી 

Related Posts