fbpx
અમરેલી

સાવરકુંડલા સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે 327મો વિનામૂલ્યે નેત્રમણી કેમ્પ સાથે મહાનેત્ર યજ્ઞ યોજાશે.

સાવરકુંડલા સ્વામિનારાયણ ગુરૂકુળ ખાતે આગામી તારીખ 3 મે 2024 શુક્રવારના રોજ 327મો વિનામૂલ્ય મહાનેત્રયજ્ઞ નેત્રમણી સાથે નું આયોજન સાવરકુંડલા કરવામાં આવેલ છે જેમનું સ્થળ સ્વામિનારાયણ ગુરુકુળ સાવરકુંડલા છે જેનો સમય સવારે 9 થી 12 કલાક સુધીનો છે આ કેમ્પના મુખ્ય દાતા સ્વ શાંતાબેન ચીમનલાલ લાખાણી હસ્તે ચંદ્રકાંતભાઈ લાખાણી મુંબઈ છે અને આ કેમ્પના મુખ્ય આયોજક શાસ્ત્રી શ્રી ભગવતપ્રસાદ દાસજી શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સાવરકુંડલા છે. ઉલ્લેખનીય છે કે ધાર્મિક સામાજિક અને શૈક્ષણિક સંસ્થા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સાવરકુંડલા અને અમરેલી જિલ્લા અંધત્વનિવારણ સમિતિ દ્વારા સેવાકીય વિવિધ પ્રવૃત્તિઓ ચાલે છે તે પૈકી આ કેમ્પનું આયોજન કરેલ છે. તો વધારેમાં વધારે આ કેમ્પનો લાભ લે તેવો અનુરોધ કરવામાં આવેલ છે.

Follow Me:

Related Posts