fbpx
રાષ્ટ્રીય

લોકસભા ચૂંટણી ૨૦૨૪ઃ કોંગ્રેસે જાહેર કરી વધુ એક યાદી

લોકસભા ચૂંટણીને લઈને કોંગ્રેસ પાર્ટીએ તેના ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરી છે. કોંગ્રેસેહરિયાણાનીગુરુગ્રામ લોકસભા સીટ પરથી અભિનેતા રાજ બબ્બરને ટિકિટ આપી છે. પાર્ટીએ આનંદ શર્માને હિમાચલ પ્રદેશની કાંગડા લોકસભા સીટથી પોતાનો ઉમેદવાર બનાવ્યો છે. કોંગ્રેસેહિમાચલનીહમીરપુર લોકસભા સીટથીસતપાલરાયજાદાને ટિકિટ આપી છે. પાર્ટીએ મહારાષ્ટ્રની મુંબઈ ઉત્તર લોકસભા સીટ પરથી ભૂષણ પાટીલને ટિકિટ આપી છે.

હરિયાણાનીગુરુગ્રામ સીટ પર છઠ્ઠા તબક્કામાં એટલે કે ૨૫મી મેના રોજ ચૂંટણી યોજાશે. આ સિવાય હિમાચલનીકાંગડા અને હમીરપુર સીટ પર સાતમા તબક્કામાં એટલે કે ૧ જૂને મતદાન થશે. મહારાષ્ટ્રની ઉત્તર મુંબઈ સીટ પર પાંચમાતબક્કામાં એટલે કે ૨૦ મેના રોજ મતદાન થશે.

Follow Me:

Related Posts